GSFC Recruitment 2023: GSFC Vadodara Direct Recruitment from ITI to Degree Holders without Exam

GSFC Recruitment 2023: New Recruitment Are you also looking for a job or someone in your family or friend circle needs a job then we bring good news for you because GSFC Vadodara (Jamnagar) has opened direct recruitment from ITI to degree holders without exam. If so, we request you to read this article till the end and share this article to everyone who is in dire need of a job.

GSFC Recruitment 2023

સંસ્થાનું નામ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ
પોસ્ટનું નામ અલગ અલગ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ વડોદરા તથા જામનગર, ગુજરાત
નોટિફિકેશનની તારીખ 08 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 08 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://www.gsfclimited.com/

પોસ્ટનું નામ:

GSFC ની આ એક એપ્રેન્ટિસ ભરતી છે જેની પોસ્ટ નીચે મુજબ છે.

અટેન્ડન્ટ ઓપરેટર લેબ આસિસ્ટન્ટ
ITI મિકેનિકલ મેન્ટેનન્સ ITI ફીટર
ITI RFM ITI ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક
ITI ઇલેક્ટ્રોનિક્સ મેકેનિક ITI ઈલેક્ટ્રીશિયન
કમ્પ્યુટર ઓપરેટર ITI હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર
ટેક્નિશિયન (કેમિકલ) ટેક્નિશિયન (મિકેનિકલ)
ટેક્નિશિયન (ઇલેક્ટ્રિકલ) ટેક્નિશિયન (સિવિલ)
ટેક્નિશિયન (ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ એન્જી.) ડિપ્લોમા (એગ્રીકલ્ચર)
ડિપ્લોમા (હોટેલ મેનેજમેન્ટ) એક્ષેકયુટીવ ટ્રેની (ફાઈનાન્સ)

કુલ ખાલી જગ્યા:

GSFC ની આ ભરતીમાં કુલ કેટલી ખાલી જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.

લાયકાત:

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારની પસંદગી 12 મહિના માટે કરવામાં આવશે. એપ્રેન્ટિસ પૂર્ણ થયા બાદ ઉમેદવારને એક સર્ટિફિકેટ આપવામાં આવશે.

પગારધોરણ:

GSFC માં ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક એપ્રેન્ટિસ એક્ટ અનુસાર સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે. આ સ્ટાઇપેન્ડની રકમ કેટલી છે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે GSFC ની સત્તાવાર વેબસાઈટ https://www.gsfclimited.com/ પર જઈ Career સેકશન માં જાઓ.
  • હવે “New Applicant” ના બટન પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરી લો.
  • રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને ઇમેઇલ આઈડી તથા મોબાઈલ નંબર પર રેજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ મોકલવામાં આવશે તેની મદદથી “Login” કરી લો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

નોકરી નુ સ્થળ:

મિત્રો, GSFC નું મુખ્યમથક વડોદરામાં આવેલું છે પરંતુ આ ભરતીમાં ઉમેદવારનું નોકરી તથા ટ્રેનિંગનું સ્થળ GSFC નું સિક્કા યુનિટ જામનગર ખાતે રહેશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો

મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા 08 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.

  • ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 08 એપ્રિલ 2023
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 19 એપ્રિલ 2023

FAQs : આ ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતી નું નામ શું છે?

આ ભરતી ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવી છે.

આ ભરતી ની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીની છેલ્લી તારીખ 19 એપ્રિલ 2023 છે.

આ ભરતી નુ સ્થળ કયું છે?

આ ભરતી વડોદરા તથા જામનગર, ગુજરાત માં છે.

Leave a Comment